ગુજરાત સરકાર દ્ધારા આજે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ગુજરાતવાસીઓને 1400 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી હતી. ગૃહમંત્રી અમિત ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વિકાસની પરંપરા ગુજરાતમાં જે ચાલુ કરી તે પહેલા આનંદીબહેન અને પછી નીતિનભાઈ વિજયભાઈની જોડીએ આગળ વધારી છે.
રૂપાણી સરકાર પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વિકાસ દિવસની ઉજવણી થઈ હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહના અમિત શાહના હસ્તે 1400 કરોડથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુયલી લોકાર્પણ કરાયુ છે.ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, આજે સરકારની કામગીરીને 5 વર્ષ પુરા થઈ રહ્યા છે. વિકાસના કામો કોરોનાકાળમાં પણ થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના કાળમાં બધું સ્થિગીત હતું ત્યારે પણ ગુજરાતમાં વિકાસ કામો થઈ રહ્યા હતા. વતન પ્રેમ નવી યોજનાની જાહેરાત કરવામા આવી છે. પોતાના વતન માટે જે ફાળો આપશે તેના 40 ટકા ફાળો રાજ્ય સરકાર આપશે. રેસિડેન્ટ ડોક્ટરોની માંગણીઓ ખોટી છે. અમે વિનંતી કરીએ છીએ કે તેઓ કામે લાગી જાય.
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. ૩૮૨ કરોડના રપ હજાર આવાસોનું લોકાર્પણ અને રૂ. ૭૦૩ કરોડના ૪૬ હજાર આવાસનું ખાતમૂહર્ત થયું. આ ઉપરાંત આઇ.ટી.આઇ.ના રૂ. ૨૪૫ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થયું આ ઉપરાંત રૂ. ૪૮૯ કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ, ડીસા નેશનલ હાઇવેનો નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ પણ કરાયુ છે. જ્યારે ગુજરાત એસટીની રૂ. ૨૫૫ કરોડના ૧૫૧ બસો, ૫ બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયુ. તે સિવાય ગાંધીનગરમાં સરગાસણ અને ઈન્ફોસીટી ચારરસ્તા પર બનાવેલા બે બ્રીજનુ લોકાર્પણ કરાયું હતું.
first casino | Kookoo
જવાબ આપોકાઢી નાખોFirst Casino is one of the most leovegas popular online casinos with players 12bet who appreciate the ease with which they 퍼스트 카지노 can find the best online games available. The site offers an
MEGA88: A Guide to Playing in VR | Titanium Arts
જવાબ આપોકાઢી નાખોMEGA88, known titanium prices as MEGA88, is a new game in the SEGA Mega Drive and Mega Drive line-up. The platform is powered titanium charge by a Snapdragon 821 chip, a Snapdragon t fal titanium 851 processor titanium tools and titanium glasses
NoVCasino Casino - NOVCASINO.COM
જવાબ આપોકાઢી નાખોNoVCasino.com offers a no deposit bonus of 100% up goyangfc.com to €150. No Deposit Bonus novcasino is given to 도레미시디 출장샵 new players only. febcasino.com No deposit bonuses expire